વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-17

(48)
  • 3.9k
  • 6
  • 2k

વાઇલ્ડ ફલાવર્સ પ્રકરણ-17 વંદના અને મસ્કી કલબમાંથી બહાર નીકળી પાર્કીગમાં આવ્યાં રીમોટથી મસ્કીએ કાર ખોલી અને વંદના આગળની સીટની જગ્યાએ પાછળની સીટમાં બેસી ગઇ. મસ્કીએ કહ્યું "આરે ખાવા નથી જવુ ધાબા પર ? વંદનાએ આંખનાં ઇશારાથી મસ્કીને આવકારીને કહ્યું "અહીં આવ મારી પાસે ગાડી સેન્ટ્રલી લોક પર એસી ચાલુ કર તને ખબર છે આનાંથી વધુ આરામદાયક અને સલામત જગ્યા કોઇ નથી. વંદનાએ આગળ વધતા કહ્યું એક સીગરેટ આપ યાર થોડો નશો થશે અને બદન બધુ માંગે... તરસ એટલી વધે કે બસ પછી એને સંતૃષ્ટ કરીએ તું તો પુરુષ થઇને પણ સમજતો નથી બધું મારેજ બોલવાનું ? મસ્કીએ એનું મોં બંધ કરવા