વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-16

(48)
  • 3.7k
  • 5
  • 1.9k

વાઇલ્ડ ફલાવર્સપ્રકરણ-16 અભીએ સુરેખાને ભાભી કહીને બોલાવી એમાંજ ભાંડો ફુટી ગયો કે આ લોકોએ ચોક્કસ કોઇ નશો કર્યો છે. અને સુરેખા ભડકી હતી એને મસ્કી પર ખૂબજ ગુસ્સો આવેલો એ બોલી ચાલો બધુ પુરુ થયું હવે અહીંથી નીકળો બધાં પોતપોતાનાં ઘરે જાવ અમે પણ નીકળીએ છીએ અને મસ્કી બોલ્યો. સુરેખા કેમ કાયમ આવુ કરે છે ? અરે અને ફલેવર્ડ સીગરેટ પીધી છે બીજી કંઇ નથી કર્યુ નથી કોઇ નશો કર્યો... સાચુ કહુ છું. મને ખબર છે બધાંને હું નડતા ગ્રહ જેવો છું હું જ અહીંથી જતો રહુ છું. મારી ભૂલજ હતી કે હું અહીં આવ્યો. બધાં શાણા છો હું જ