વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-15

(45)
  • 3.6k
  • 8
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-15 સુરેખ-સુરેખાનું પ્રેમ મિલન થઇ ગયું હતું બંન્ને જણાં જેટલો સમય દૂર રહ્યાં એટલાંજ ઝડપથી નજીક આવી ગયાં અને મધુરસ પણ માણી લીધો જાણે જન્મોનાં તરસ્યાં હોય એમ પ્રેમરસ પીધો. ચા નાસ્તો કરી રહેલાં, અભી અને સ્તુતિ પણ મસ્તી કરી રહેલાં સ્તુતિતો અભિનાં ખોળામાંજ બેસી ગયેલી એ જોઇને સુરેખાને હસું આવી ગયેલું. સુરેખ પણ ખબર નહીં કોઇ પ્રેરણાથી સુરેખાનાં ખોળામાં માથું મૂકીને આડો પડેલો. સંકોચ બધો દૂર થઇ ગયેલો સુરેખા સુરેખની લટોને સંવારી રહેલી એમાંજ એ બંન્નેને ઘણું સુકુન મળી રહેલું બધાંજ કબીરનાં ફોન પર મસ્કીનો ફોન આવ્યો અને મસ્કીએ કહ્યું હું તારા રૂમ પર આવુ છું કબીરે એને