સ્માઈલ ક્લિક

  • 3.2k
  • 836

ફિલ્મ કલાકારો પોતાની જીદંગી કેટલા જલસા થઈ જીવતા હોય છે.દેશ વિદેશ માં પ્રોડ્યુસર ના ખર્ચે ફર્યા કરવાનું અને પોતાની ફી બહુજ તગડી લેતા હોય છે.ઘરેથી પરમિશન માંગવાનો પણ સવાલ પેદા નથી થતો આપણા નસીબમાં આવી લાઈફ સ્ટાઈલ નથી ...એશ્વર્યા બોલીતી હતી. નીશા અને તેની ફ્રેન્ડ એશ્વર્યા તાજેતરમાં જ રિલીઝ થયેલી “ યે જવાની હૈ દિવાની ” મુવી જોતાં જોતાં પોતાના મનના તરંગોની વાતો કરતા હતાં .મુવી અને પોપકોર્ન પતવાની સાથે જ વાત પૂરી થઈ ગઈ અને બીજા દિવસના રૂટિનમાં પણ બને ગોઠવાઈ ગયાં હતાં. બીજા દિવસે નીશા પોતાની ઓફિસમાં કામ કરીને કંટાળે છે ત્યારે ફ્રેશ થવા સોશિયલ મીડિયા પર જઈને હોમ પેજને