બસ માં મુલાકાત - 5

  • 4.4k
  • 1.5k

થોડી વાર માં એ સ્ટેન્ડ આવી ગયુ જ્યાંથી પેલા મેડમ રોજ બેસતા હતા. એટલે મારી નજર ત્યાંજ ટકીરહી હતી, હું એમની જ રાહ જોતો હતો એટલા માં બસ ઉપડી ગયી અને પેલા મેડમ તો ના બેઠા. એટલે હું તો ચિંતા માં આવી ગયો કે આજ એ નહિ આવ્યા હોઈ...? પણ હવે શુ..બસ તો ઉપાડી ગઈ એટલે હું નિરાશ થઈ ને બેસી ગયો. મને નિરાશ જોઈ મારો દોસ્ત બોલ્યો. . " ભાઈ કેટલી વાર ક્યાંથી બેસે છે પેલા મેડમ. ..?" અને ઉત્સાહ પૂર્વક પૂછ્યું. "ભાઈ એ સ્ટેન્ડ તો જતું રહ્યું અને એ મેડમ પણ ના આવ્યા" (મૂડ ઓફ સાથે.) તે ભડકી