બસ માં મુલાકાત - 4

  • 3.7k
  • 1
  • 1.4k

ચાલતા ચાલતા કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો અને કેમ્પસ માં પ્રવેશતા જ ......     " કોલેજ કેમ્પસ માં " મારો મીત્ર ઉત્સાહ સાથે તૂટી પડ્યો મારી પર, " કા ભાઈ શુ થયું કઈ મેળ પડ્યો...? કઈ વાત થઈ..? તારી ગાડી આગળ વધી કે નહિ..? પાર્ટી નું સુ છે કયારે આપો છો....?" સાવ અજાણ બનતા મેં કહ્યું " શેની પાર્ટી ? અને સેનો મેળ પાડવાની વાત કરે છે? " "અરે ભાઈ પેલી બસ વાળી છોકરી જોડે, જે રોજ તારી બાજુ માં આવીને ઉભી રહે છે એની." - મિત્ર એ કહ્યું . મેં કીધું " ના ભાઈ અજુ સુધી કઈ મેળ