પ્રેમી પંખીડાનુ લોકડાઉન

  • 4.1k
  • 1
  • 842

હેલો મિત્રો હું છું તમારી દોસ્ત ગાયત્રી પટેલ અને લાવી રહી છું નવી વાર્તા પ્રેમીપંખીડાનું lockdown મિત્રો આપણે ઘરમાં લોક તો રહીએ છીએ , પણ પ્રેમી પંખીડાની lockdown કેવો હોય ? તેના વિશે જાણીએ ... આ વાર્તા પૂરેપૂરી કાલ્પનિક છે, અને આ વાર્તાનો કોઈ વ્યક્તિ વસ્તુ કે લાગણી સાથે કોઈ સંબંધ નથી . આ નવલકથા મારી સ્વરચિત છે, અને આ નવલકથા લેખન મારું પોતાનું છે સુરતની ધારા પટેલ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરે છે. ત્યાં જ તેનો મિત્ર સાગર પણ હોય છે. પણ આ કોરોનાની મહામારીમાં બધું કામ ચાલતું. નહિ તો તેની અસરની આ કહાની છે ધારા ઉછળતી કૂદતી ભુલકન છોકરી