પુસ્તક સમીક્ષા : પરવરિશ

  • 15.2k
  • 2
  • 4k

પરવરિશ: સંપૂર્ણ સમાજ ઉપયોગી પુસ્તક પુસ્તકનું નામ પરવરિશ લેખક જયદેવસિંહ સોનગરા પ્રકાશક દીવ્યપથ કેમ્પસ darshan trust મેમનગર અમદાવાદ . કહેવાય છે કે એકલતામાં વાંચન એ ઉત્તમ મિત્ર તરીકે નું કામ કરે છે. મારા પિતાજીએ નાનપણથી મારામાં વાવેલું વાંચનનું બીજ જે આજે સંપૂર્ણ ફૂલ્યું ફાલ્યું છે. એ અર્થમાં પરિવારના સભ્યો કે મિત્રવર્તુળ કે મારરા વિદ્યાર્થીઓને પ્રસંગોપાત અવનવા પુસ્તકોની ભેટ આપતી રહું છું અને મેળવતી રહું છું.આ દિવાળી વેકેશનમાં મારા દીદી તરફથી મળેલ પુસ્તક : 'પરવરિશ'દિવાળીની જ નહિ,પણ જિંદગીની યાદગાર ભેટ બની રહી. અમદાવાદ શહેરની શ્રેષ્ઠ શાળા નું એવોર્ડ મેળવનાર આ પુસ્તકના લેખક શ્રી જયદેવસિંહ સોનગરા સાબરકાંઠા જિલ્લાના વતની છે. વિશ્વની શ્રેષ્ઠ