મિશન 5 - 23

(12)
  • 3.9k
  • 1
  • 1.6k

ભાગ 23 શરૂ .....................................  "અરે અમને તો આ મટી ગયું હો" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા.  "હા અમને પણ સારું લાગે છે" રિક અને રોહન બોલ્યા.  "હા એ જ ને તમતાર ચાલો કાંઈ નહિ હવે સારું થઈ ગયું હોય તો વધીએ આગળ" નેવીલ આટલું કહીને આગળ વધવા લાગે છે અને જેક અને તેના સાથીમિત્રો પણ નેવીલ સાથે આગક વધવા માંડે છે.  "અરે આ ચાવી હવે મળે તો સારું" રોહન ઉદાસ થઈને બોલ્યો.  "અરે આપણે આટલી મુસીબતો એ ચાવી માટે વેઠી છે તો મળી જ જશે ને ચાવી અને એમ પણ જોવો હવે આ નકશો પણ અહીંયા પૂરો થઈ જાય છે