મિશન 5 - 21

(14)
  • 3.7k
  • 2
  • 1.7k

ભાગ 21 શરૂ .....................................  હવે આ રાજાનો ભાઈ સેનાપતિ નો વેશ ધારણ કરીને બહાર નીકળે છે અને ત્યાંથી બધા ગુનેગારોને પોતાના સૈનિકો બનાવી દે છે અને રાતોરાત જ તે બહાર નીકળીને રાજા ના રૂમ માં જઈને રાજાને મારી નાખે છે અને ત્યાંથી અસલી ખજાનાની ચાવી લઈને ત્યાંથી નીકળી જાય છે અને એ ખજાનો લઈને તેના સથી મિત્રો સાથે ત્યાંથી તે મહેલ થી એકદમ દૂર આવી જાય છે અને ત્યાં તેણે એક કૂવો દેખાય છે. અને આ કુવા પાસે જ તે રાજાનો ભાઈ એક ઊંડો ખાડો કરે છે અને ત્યાં જ આ ખજાનો ડાટી દે છે અને રાજા ના ભાઈએ રાજા