મિશન 5 - 20

(15)
  • 3.6k
  • 1
  • 1.6k

ભાગ 20 શરૂ .....................................  "અરે વાહ જેક તું તો એકદમ બહાદૂર છે હો" રીકે જેક ને કહ્યું.  "અરે એમાં શું આપણે બધા મિત્રો તો છીએ" જેકે બધાંને કહ્યું.  અને એ રાત્રે તે લોકો ડિનર કરે છે અને રાતે પણ એ આદિવાસીઓ ના કબીલા માં જ રોકાઈ જાય છે અને સવાર પડતા જ આગળ જવાનું બધા લોકો વિચારે છે અને તે લોકો એ રાતે ત્યાં જ રહી જાય છે.  હવે જેવી સવાર પડે છે અને બધા નીકળવાની તૈયારી કરતા હોય છે આદિવાસીઓનો સરદાર તેમણે ઘણા બધા હથિયારો(ભાલા) અને પથ્થરો આપે છે.  "અરે આ આપણને બધાને શું કામમાં આવશે?" ઝોયાએ બધાને પૂછ્યું.