લોક ડાઉનનો પ્રેમ

  • 2.5k
  • 1
  • 688

આ એક એવી લવ સ્ટોરી છે જે લોકડાઉન માં શરૂ થઈ અને લોકડાઉન ખુલતા પુરી થઈ ગઈ. એક ગીરના છેવાડે રહેતો એક ગામડાના છોકરો રાહુલ એક દિવસ તેના ફેસબૂક માં મથતો હોય છે ત્યાં તેના માં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે તેમાં તેનું નામ રિયા છે . રાહુલ ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા જ એક્સેપ્ત કરી લે છે અને રાહુલ રિયા ને hi નો મેસેજ કરે છે. મેસેજ સેન્ડ કરતા પહેલા રાહુલ વિચારે છે પણ પછી મેસેજ સેન્ડ કરી દે છે તે રિયાના મેસેજની રાહ જોવા લાગે છે . તે દિવસ તો રિયા ઓફલાઇન થઈ ગઈ હોવાથી રિયા મેસેજ કરતી