કૂબો સ્નેહનો - 52

(21)
  • 3.4k
  • 1
  • 1.2k

છેલ્લા કેટલાક સમયથી હું સમયસર પ્રકરણ નથી મૂકી શકતી એ બદલ આજે હું શરૂઆત કરતાં પહેલાં માફી માગવાં માગું છું.. કોરોનાને કારણે મારી અને ઘરમાં કોઈ ને કોઈની તબિયત નરમગરમ રહ્યાં કરતી હોવાથી નિયમિત લખી શકતી નથી..આપ સૌની દિલથી ક્ષમા યાચના ?? આરતીસોની ? પ્રકરણ : 52અમ્માનો વલોપાત જોઈને ઈશ્વરની આંખોમાંય આંસુ તો ચોક્કસ આવ્યા હશે.!! મૌન બની ક્યાં સુધી નિહાળ્યા કરશે?! સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..સંસ્કારોની સુગંધીત લૂમ બાંધી ફરતો..સોનેરી સપને મઢીતી કેટલી બધી યાદો..બેનડી જોઈને મલકાય આંખમાં પાંખમાં..પાંખો ફેલાવી આકાશે ઝૂમતો'તો..ફળિયાના ફૂલ પાન ફરફર ખરે..બિલિની ડાળ કોને કરે આપ-લે સુખ દુઃખની