કંપારી - ૫ - છેલ્લો ભાગ

(44)
  • 4.1k
  • 2
  • 1.8k

બખોલામાથી અંદર જોયું તો રૂમના અંદરના એક ખૂણે પપ્પા મમ્મી બહેન જીજાજી મૂઢ અવસ્થામાં સૂતા હતા. વૈદિક મંત્રોચ્ચાર સંભળાઈ રહ્યા હતા.એકબાજુ જટાધારી બાવો બેઠેલો હતો અને એક બાજુ ભક્તો જેવા દેખાતા બે માણસો બેઠા હતા.અને પાછળ નાથિયો ઊભો હતો.જટાધારી બાવો દેખાવમાં ૧૦ ફૂટ જેટલો ઊંચો દેખાતો હતો. એની સામે ખૂણામાં મમ્મી, પપ્પા, બહેન જીજાજીને ગાઢ નીંદરમાં ઊંઘાડી દેવામાં આવ્યા હતા.એટલામાં આદેશ આપ્યો કે ચારેયને મારી સામે યમની દિશામાં મોઢું રાખીને સૂવાડી દો.પેલા માણસો એ અને નાથીયાએ આદેશનું પાલન કરીને બધાને યમની દિશામાં સૂવાડી દીધા.કમંડળમાં ભરેલ જળનો ચારેય પર છંટકાવ કર્યો.પછી જોરથી મોટા અવાજે બોલ્યો, “હે ભોળા શંકર..... જે ચાલતું