વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-13

(47)
  • 4k
  • 5
  • 2.1k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-13 વંદના-મસ્કીની વધુ પડતી સ્વછંદતા અને બેફીકરાઇ જોઇને સુરેખાને હવે તીરસ્કાર થઇ રહેલો એજ વેદીકાની સ્થિતિ હતી. સુરેખા વંદનાનાં છેલ્લા વાક્યથી ખૂબ અકળાયેલી વંદના બોલી હતી અલ્યા કબીર આતો અમારું ઘડીયા લગ્ન નહી પણ ઇન્ટ્રોડકશન હતું ફીઝીક્લ ફાવટ આવે છે કે નહીં ? મસકી ફાવે છે કે નહીં એજ જોવું હતુ અને ખડખડાટ હસી. સુરેખાથી સહન ના થયું એ સાંભળીને એ બોલી માફક ફાવટ નહીં. આ નરી સ્વછંદતા છે આનુ પ્રાઉડ લેવા જેવુ શું કર્યુ. તે તારી જાત જે રીતે અભડાવી છે લગ્ન સાચે કરે તો ઠીક નહીતર બજારુ અને તારામાં કોઇ ફરક ના રહ્યો. કોણ જાણે કેટલા સાથે