વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-12

(50)
  • 4.1k
  • 6
  • 2.1k

વાઇલ્ડ ફલાવરપ્રકરણ-12 સુરેખ ડ્રાઇવ કરી રહેલો અને વંદના તથા મસ્કી પોતાની મસ્તીમાં હતાં. અભી અને સ્વાતી પાછળ જોઇ રહેલાં એમણે જે દશ્ય જોયું જોઇ બોલ્યા આ લોકો હવે હદ કરે છે. સુરેખાની નજર પણ મીરરથી પાછળ જોવાઇ ગયું એ પણ બોલી હદ છે હવે. ડ્રાઇવીંગ કરતાં સુરેખે પણ પાછળ જોયું અને ત્યાં પાછળનો સીનજ એવો હતો કે એનો પગ બ્રેક પર જ દબાઇ ગયો... વંદના અને મસ્કી પૂરા મૂડમાં હતાં બિન્દાસીએ હદ વટાવી હતી બંન્ને જણાંના પેન્ટ ઉતરી ગયાં હતાં એ લોકો અડધા અડધા પેન્ટ ઉતારીને મૈથુન કરી રહેલાં અને બીજી કોઇ ભાન નહોતું.. અચાનક બ્રેક વાગી અને વંદનાથી હળવી