રુદ્ર નંદિની - 21

(36)
  • 6.9k
  • 1.7k

પ્રકરણ ૨૧ રોજના નિત્યક્રમ પ્રમાણે રાત્રે જમ્યા પછી ધનંજય , સુભદ્રા અને નંદિની બહાર ગાર્ડનમાં હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા .એટલામાં નંદિનીના ફોનમાં રીંગટોન વાગી , આટલી મોડીરાત્રે નંદિનીએ સ્ક્રીન પર રુદ્રનું નામ જોયું અને બોલી.... " આટલી મોડી રાત્રે રુદ્રએ કેમ ફોન કર્યો હશે ?" "તું પહેલા ફોન તો રીસીવ કર નંદિની તો જ ખબર પડે ને ...!? ધનંજયે કહ્યુંઃ " જા બેટા શાંતિથી વાત કરી લે..." ધનંજયે નંદિનીને સામેથી દૂર જઈને વાત કરવાનું કહ્યું તે જોઈને નંદિની પપ્પાના પોતાની ઉપરના વિશ્વાસની ચરમસીમા પણ પામી ગઈ. " હેલો રુદ્ર