ફરી એ જ દિવસ

(15)
  • 2.5k
  • 2
  • 954

એક સાચો અનુભવ...આજનો દિવસ ફરી એની યાદોના વંટોળ સાથે જ ઊગ્યો.આજે ફરી એ જ ઉદાસી આખો દિવસ છવાયેલી રહેશે. જાગીને બ્રશ કર્યું, સ્નાન કર્યું અને ઓરડામાં આવી.ચા ના કપ સાથે બારી પાસે બેઠી.ચા ની ચૂસકી લીધી કે ફરી એ જ ભૂતકાળમાં સરી પડી. હા...કેટલો સુંદર હતો એ દિવસ. એને મને કહ્યું, તું ફ્રેશ થઇ જા આજે હું તારા માટે સરસ કોફી બનાવીશ.એ રસોડામાં ગયો અને હું ફ્રેશ થવા. હું આવી ને રસોડામાં ગઈ અને એની પાછળ છુપાઈને જોઈ રહી. કદી રસોડામાં પગ ન મૂકનાર એ વ્યક્તિ મારા માટે આજે કોફી બનાવે છે! હું કેટલી નસીબદાર છું કે આટલો