બેરંગ - 2

(39)
  • 4.2k
  • 3
  • 1.4k

ભાગ-૨આગળ ની વાત..... સોના દયનીય સ્થિતિ માં રાત ના સમયે એના ગામ નાં સીમાડે પહોંચે છે ને ગામ ની ભાગોળે ચોતરે રાત વિતાવી સવાર ના પહોર માં એનાં ઘરે પહોંચે છે. એનાં ઘરે એની મા ને જોઈ સોના એને ગળે વળગી જાય છે. એવાં માં સોના ના પિતા અવાજ થતાં ને એમના પત્નિ ઓરડા માં જોવા ન મળતાં બહાર આવે છે. હવે આગળ...... માણેક શેઠ ને જોતાવેંત શેઠાણી રુક્મિણી બેન સમસમી ગયા ને સાથે સોના પણ તેના બાપુજી ને જોઈ માતા થી દૂર જઈ ઊભી રહી ગઈ. એટલા માં સોના નાં ભાઈ ને ભાભી