મારી ઓફિસ...

(30)
  • 3.5k
  • 1
  • 894

આજે સવારે જ્યારે છાપાં માં આ વિષય જોયો "યાદો ઑફિસની"... તો મને થયું લાવો આજે હું તમને મારી જ વાત કહું. આ વાત મારાં જીવનની એક એવી હકીકત છે, જેણે મારાં જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો ચલો આજે હું મારાં જ અનુભવોની તમને સફર કરાવું. ઓહોહો... જ્યારે પણ ઓફિસની વાત આવે, સૌથી પહેલાં મારાં મોં મા એક જ નામ આવે. સી.એ. કેતન દોશી એન્ડ એસોસિએટ. જ્યાંથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી. જેણે મને એ આત્મવિશ્વાસથી ભરી એ મારી ઓફીસ. આજે લગભગ છ વર્ષ પછી પણ એક અલગ જ લાગણી