અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 24

(15)
  • 3k
  • 1.2k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૪ સુજાતાની ઘરે ડિનર પર આવ્યાં પછી આદિત્ય એક અઠવાડિયા સુધી સુજાતાને મળ્યો નહોતો. તે સુજાતાનો ફોન પણ ઉપાડતો નહીં. આખરે સુજાતાને આદિત્યની ચિંતા થવા લાગી. તેણે આશાબેનને ફોન કર્યો. "હેલ્લો આંટી, આદિત્ય ઘરે છે?" "નહીં બેટા, તે દિવસે તારાં ઘરેથી ડિનર કરીને આવ્યાં પછી, આદિત્ય કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. ફોન પણ બંધ આવે છે." "હું પણ ઘણાં સમયથી તેને ફોન કરું છું. પણ તેનો ફોન બંધ જ આવે છે. તો આજ તમને ફોન કર્યો. મને થયું તમને કોઈ જાણકારી હશે." "નાં બેટા, મને કશું ખબર નથી. જો ખબર પડશે, તો પહેલાં હું