મિશન 5 - 19

(13)
  • 3.7k
  • 2
  • 1.7k

ભાગ 19 શરૂ ................................... આદિવાસીઓએ તેમણે ના પાડી છતાં એ સમયે તેમણે એ આદિવાસીઓને મારી નાખીને ટુરિસ્ટ પલ્સ બનાવ્યું હતું જે થોડાક વર્ષોમાં એક જોરદાર ભૂકંપ આવવાથી પડી ગયું અને આ આદિવાસી પ્રજાતી ત્યારથી જ માનવીય સભ્યતાથી ખૂબ જ નફરત કરે છે એટલે બચીને તો જવું જ જોઈશે નેવીલે જવાબ આપ્યો. આ લોકો અહીંયા તો નહીં આવે ને? ઝોયાએ ગભરાઈને જવાબ આપ્યો. શાંતિ રાખો થોડીકવાર એ લોકો હમણાં જતા રહેશે જેકે જવાબ આપ્યો. અરે આ લોકો તો આપણી તરફ આવી રહ્યાં છે મિસ્ટર ડેઝી બોલ્યા. કાંઈ નહિ હિંમત રાખો કાંઈ નહિ થાય નેવીલે કહ્યું. થોડીકવારમાં તો તે આદિવાસીઓ આ લોકોને