આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 9

  • 4.5k
  • 1
  • 2.1k

આટલા કાબીલ જીનિયસનાં છેલ્લા શબ્દો શું હતા, ઘણા લોકો એ જાણવા માંગે છે. આઈન્સ્ટાઈનનાં મોત પહેલા જે છેલ્લી વાત તેમના મોંમાંથી નીકળી તે જર્મનમાં હતી અને દુર્ભાગ્યવશ તે સમયે તેમના રૂમમાં તેમની નર્સ હતી. નર્સ અમેરિકન હોવાનાં કારણે તેને જર્મન ભાષા આવડતી ન હતી. એટલા માટે તેમનાં છેલ્લા શબ્દો શું હતા, તે ક્યારેય ખબર ન પડી શકી. પરંતુ તે સમયે તેમના મગજની શું અવસ્થા રહી હતી તે બિલકુલ આપણને ખબર પડી શકે છે એક રાઇટિંગથી અને તે રાઇટિંગનું ગુજરાતી અનુવાદ કઈક આવું છે "આજે દુનિયાભરમાં તણાવ છે અને ફરીથી માણસો તાકત હાંસલ કરવાની શોધમાં છે.ધર્મ અને રાજનીતિની વચ્ચે ફરક બસ