અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 23

(16)
  • 2.8k
  • 2
  • 1.3k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૩ એક પછી એક દિવસો વીતતાં ગયાં. સુજાતાની કોલેજનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું. આદિત્ય અને રાજુનું કોલેજનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હતું. છેલ્લાં વર્ષનાં વિધાથીર્ઓ માટે farewell party નું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં પાર્ટીની તૈયારીઓ કરી રહ્યાં હતાં. "આદિ, તારું તો કોલેજનું છેલ્લું વર્ષ છે. હવે હું તારાં વગર કેવી રીતે રહીશ?" "અરે, હું કોલેજ છોડીને જવાનો છું. સુરતમાંથી થોડો ચાલ્યો જવાનો છું." આદિત્ય સુજાતાને મનાવવા બોલી તો રહ્યો હતો. પરંતુ પોતે પણ અંદરથી દુઃખી હતો. બંનેની આંખના ખુણા ભીના થઈ ગયાં હતાં. બંને એકબીજાને ભેટી એકબીજાને સાંત્વના આપી રહ્યાં હતાં. "અરે ઓ, પ્રેમીપંખીડાઓ. પાર્ટીની