મિશન 5 - 18

(13)
  • 3.5k
  • 3
  • 1.6k

ભાગ 18 શરૂ ................................... જેની અંદર એ ઝુઓલોજીસ્ટ મરી ગયો એટલે આ જાનવરો તો એકદમ ખતરનાક છે અને આ જાનવરો 200 C થી વધારે અને -217 C સુધી ના તાપમાન માં રહી શકે છે અને આ જાનવરો માત્ર આ મેદાન માં જ નહીં પાણીમાં પણ રહી શકે છે નેવીલે પૂરી વાત બધા લોકોને જણાવી. હ... પણ હવે મને થોડુંક સારું લાગે છે હો મિસ્ટર ડેઝીએ નેવીલ ને કહ્યું. હા એમ પણ દસેક મિનિટ થઈ ગઈ છે એટલે તમે હવે ચાલી પણ શકશો નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. હા હું ઉભો થઇ શકું છું અને ચાલી પણ શકું છું મિસ્ટર