આશા - એક આથમતાં અસ્તિત્વની - 2

  • 3k
  • 1
  • 1.1k

ભાગ - ૨સવારે જ્યારે આશા અને વિહાર જવાની તૈયારી કરે છે ત્યાં અચાનક નિતીન ભાઈ ને એક ફોન આવે છે." જયશ્રી ક્રિષ્ના, નિતીન ભાઈ હું મહેશભાઈ બોલું છું ઓળખાણ પડી કે નહીં..." અને વાતો લાંબી ચાલે છે.નિતીન ભાઈ એ આશા ની મમ્મી ને કહ્યું, " તને કહું છું આજે છોકરાઓ ને કહેજે ફરવાં જવાનું બંધ રાખે ઘરે મહેમાન આવે છે." હિના બેન એ કહ્યું સારું હું જણાવી દઈશ.વાત જણાવતાં વિહાર અકળાયો અને કહ્યું," એ લ્યો આવું તે કોણ આવે છે કેવો પ્લાન બનાવ્યો હતો આશા હવે પાછા રવિવાર ની રાહ જોવાની ને... ઠીક છે ભલે પ્લાન ને મોકુફ રાખી દઈએ.