Son and the sir pantagon. ages are unavailable - 5

  • 3.8k
  • 1.4k

સન પણ થોડોક ધુવા પુવા થયો અને શોટ માટે રેડી થયો. સન મીલી ને તેના બન્ને હાથોમાં ઉપાડી ને ઉભો છે.અને આજુ બાજુ માંથી છ-સાત કેમેરાઓ ના ફ્લેશ થાય છે.અને તાલીઓના ગડગડાટ થાય છે. બસ ડિરેક્ટર બોલ્યો કટ. સન મિલી ને સંભાળીને નીચે ઉતારવા જાય એ પહેલા જ મિલી કૂદકો મારીને સન ના હાથમાંથી જાતે જ કુદકો મારી ને નીચે ઉતરી પડે છે.અને સન ને ટોણો મારતા કહે છે આપણે બંને એ એકબીજાની ઉંમરનો ખ્યાલ તો કરવો જ જોઈએ ને?ક્યાંક તને વધારે strange પડે તો અથવા ક્યાં હું નીચે પડી જવું તો? આ ત્રણ સેકન્ડની અંદર સનેે મિલી ને ભારોભાર નફરત