Son and the sir pantagon. ages are unavailable - 3

  • 4.6k
  • 1.5k

આજે સન ને કઈ ખાસ કામ નથી. પરંતુ છતાં પણ સન તેના મોબાઈલની રીંગ વાગવા ની પ્રતીક્ષા કરે છે.આની પાછળ પણ એક કારણ છે અને તે કારણ છે સન નો પોતાનો ખુદ નો મોબાઈલ જ.તેનો મોબાઇલ પણ અજીબ છે. ડબલ ડોર મોબાઈલ ની અંદર માત્ર ત્રણ જ રિંગટોન્સ આપેલા છે.અને એ ત્રણ રિંગટોન્સ છે અનુક્રમે વીજળીના કડાકા નો અવાજ પ્લેનના takeoff નો અવાજ.અને ગિટારિસ્ટ ના ગીટાર વગાડવાનો અવાજ.અને આ ત્રણેેેેેેેેે રીંગ તેના રીંગટોન મુજબ તેની આગળની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. અર્થાત જ્યારે વીજળીના કડાકા નો રિંગટોન વાગે ત્યારે તેના મોબાઈલની આગળની સ્ક્રીન પર વરસાદ.અને તેમાં વીજળીના તેવા જ અવાજ