Son and the sir pantagon. ages are unavailable - 1

  • 5.1k
  • 2k

કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ હાવભાવ રાખવાના છે. ફિલ્મના ડાયરેક્ટરે સન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં