વફા કે બેવફા - 8

(13)
  • 3.4k
  • 1.3k

યેશાનાં ફોન પર રીંગ ફરી વાગે છે... યેશાનું ધ્યાન ફોનમાં હોવાથી આરુષિ પણ ઈશારો કરે છે શું થયું? એટલે હવે આરુષિને ફોનની સ્ક્રીન બતાવે છે... આરુષિધીમા અવાજે કહે છે.. " ઓકે હું વાત કરું... કંઈ કામ હશે. " આરુષિ ફટાફટ થોડું પાણી પીને ફોન લઈ રૂમમાં જતી રહે છે. ફોન રીસીવ કરી કહે છે... " શું થયું તને..? કેમ આટલા ફોન.... કંઈ પ્રોબ્લેમ... તું ઠીક છે ને...??? અયાન બોલી પડે છે, " બસ... મને બોલવાનો મોકો તો આપ....." " ઓકે.. બોલ..." " બસ.. વાત કરવી હતી.. સોરી તમને લોકોને હેરાન કર્યા હોય તો.. " " ના,