પૈસા તો જોઈશે જ - 6

  • 2.6k
  • 774

ભાગ - ૬ લેખક - મોદી મિત રોશન ઝીલ ના જન્મ દિવસ પર તેના ઘરે ગયો અને ઝીલ ને કહ્યું.... રોશન - " હેપ્પી બર્થ ડે ઝીલ....! લે આ ગિફ્ટ.." ઝીલ - " આ ગિફ્ટ ની શું જરૂર હતી ... હવે .." રોશન - " ખોલીને તો જો શું છે ...! " ઝીલ - " હા હમણાં ખોલું પહેલા કેક કાપી નાખું અને તું જમીને જજે ...! " રોશન - " સારું...."