જીવનસાથી... - 14

(12)
  • 3k
  • 1.5k

ભાગ.. 14પાયલે પોતાનો છુટકારો દેવેશથી છોડાવવા એક યોજના ઘડી સીમાની સહાયતાથી..એમાં એ સફળ રહેશે કે નહીં એ જોવા હવે આ ભાગ વાંચો.. સીમા જ્યારે નીચે પાયલની રાહ જોઈ રહી હતી ત્યારે જ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતથી એ દુઃખ અનુભવી રહી હતી એટલી વારમાં પાયલ પણ ત્યાં આવી. પાયલની આંખોમાં આંસુ હતાં. સીમાએ પાયલને ચુપ રહેવા ઈશારો કર્યો. બંન્ને ઉભાં થઈ ત્યાથી બહાર નીકળી ગયા.સીમાએ બહાર નીકળી રાજ અને મોના અંદર છે અને તે આવી વાત કરી રહ્યા હતા એ પાયલને જણાવ્યું. સીમા અને પાયલ મોનાના બહાર નીકળવાની વાટ જોવા લાગ્યા. થોડીવારમાં મોના બહાર આવી એ બહું ગુસ્સામાં