અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 22

(15)
  • 3k
  • 1
  • 1.4k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૨ સુજાતા કોલેજના ગેટ પાસે આદિત્યની રાહ જોતી હતી. આદિત્યને આજ કોલેજ આવવામાં મોડું થયું હતું. સુજાતા આદિત્યને કેટલીવાર કોલ કરી ચૂકી હતી. પણ આદિત્યએ કોલ રિસીવ જ નહોતો કર્યો. "સુજાતા અહીં એકલી કેમ ઉભી છે?" "યાર અદિતિ, આદિત્ય હજું કોલેજ નથી આવ્યો. તે મારો કોલ પણ રિસીવ નથી કરતો." "ચિંતા નાં કર, હમણાં આવી જાશે." "તેને ક્યારેય મોડું નથી થતું. આજ જ શાં માટે મોડું થયું?" "લો આવી ગયો, આદિત્ય. તેને જ પૂછી લે. કેમ મોડું થયું?" આદિત્ય તેની કારમાંથી લાલ ગુલાબનો ગુલદસ્તો અને એક મોટું બોક્સ લઈને ઉતર્યો. સુજાતા સામે જોઈને સ્માઈલ કરી, તેની તરફ