મિશન 5 - 17

(15)
  • 4k
  • 1
  • 1.7k

ભાગ 17 શરૂ ................................... હા તો ચાલો ભાગો આટલું કહીને બધા લોકો ત્યાંથી ભાગવા લાગે છે અને તેમની પાછળ આ જંગલી જાનવરો પણ આવે છે. તે લોકો પાંચ કિલોમીટર સુધી દૂર ભાગે છે ત્યાં સુધી એ જાનવરો તેમનો પીછો કરે છે હવે ત્યાં એક સુરંગ જેવું આવે છે ત્યાં આ બધા સંતાઈ જાય છે પણ પેલા જાનવરનું કદ મોટું હોવાને કારણે તે અંદર એ સુરંગમાં પ્રવેશી શકતું નથી. હાઈશ સારું છે આપણે બચી ગયા મિસ્ટર ડેઝી બોલ્યા. અરે ક્યાં બચ્યા બહાર એ પાણી રાહ જોવે છે જેકે મિસ્ટર ડેઝી ને કહ્યું. અને થોડીકવાર ત્યાં ઉભા રહીને તે જાનવરો પાછા એ