અમાસનો અંધકાર - 22

  • 3.6k
  • 1
  • 1.4k

વીરસંગ અને શ્યામલી પોતાના કુળદેવતાના સ્થાનકે દર્શન કરવા અને વિધીઓની પરિપૂર્ણતા માટે જાય છે. ગામની સ્ત્રીઓ ગરબા રમે છે. શ્યામલી પણ જોડાય છે. આ બાજુ વીરસંગને એના કાકા જુવાનસંગની ચહેરા પરની ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહે છે.. શું ઘટના ઘટી હશે એવું જાણવા એ એમની પાસે જાય છે હવે આગળ.... ઢોલ, ત્રાસા,નગારા,મંજિરા અને તાળીઓનો લયબદ્ધ તાલ સાથે મીઠા મધુરા અવાજે ગવાતા માતાજીના ગરબા વાતાવરણને ખૂબ જ આધ્યાત્મિક બનાવી રહ્યું હતું. વીરસંગ ધીમે ધીમે બધાની નજર ચૂકવતો જુવાનસંગ પાસે જાય છે. જુવાનસંગ વીરસંગને નજીક આવતો જોઈ જાણે કાંઈ જ નથી બન્યું એવો ડોળ કરે છે. તો પણ વીરસંગ એની ફરજના