અભય ના જતા જ વેદિકા ને યાદ આવે છે કે તે અભય નું નામ પૂછવાનું ભૂલી ગઈ છે. પછી તે અભયના પપ્પાની કંપની વિશે માહિતી મેળવી ને ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. પણ તેને ક્યાંય પણ અભય વિશે કે તેના નામ વિશે ખબર પડતી નથી. હકીકતમાં એવું હોય છે જે અભયને પહેલેથી જ લાઇમ લાઇટમાં રહેવાનુ પસંદ ના હોવાથી તે મીડિયા થી દુર જ રહે છે. તેથી મીડિયા માં કોઈ પણ જગ્યા એ તેનું નામ કે તેનો ફોટો કશું જોવા મળતું નથી. તેથી તે પોતાનું લેપટોપ બંધ કરી બીજા કામમાં લાગી જાય છે.*********************************અભય લોકો તેમના ઘરે પહોંચે છે. પણ અભય