પધારો મ્હારે ઉદયપુર

  • 7k
  • 2
  • 2k

ઈશાન ખટ્ટર અને જહાનવી કપૂર ની રાજસ્થાન માં શૂટ થયેલી ફિલ્મ ધડક ના દશ્યો અને ગીત જોઈને ઉદયપુર મહાલી આવવાનું મન થયું હશે. જોકે, આપણામાંથી મોટાભાગના ઉદયપુર એક વાર તો જઈ જ આવ્યા હશે તે છતાં અહીં ફરી ફરી આવવાનું મન થાય છે અને કેમ નહિ થાય, રાજપૂતો નો ગર્વીય ઇતિહાસ આલેખતું, મનમોહક સુંદરતા ધરાવતું, ટુરિસ્ટો નું ફેવરિટ ડેસ્ટિનેશન અને હનીમૂન કપલો માટેનું સ્વર્ગ એવું ભારત નું વેેનિસ એટલે કે ઉદયપુરની વાત જ કંઈ નોખી છે. એટલે જ તો અકબર થી લઈ ને બ્રિટિશો સુધી અને સ્થાનિક થી લઈ ને વિદેશી સહેલાણીઓના માટે ઉદયપુર તાજેતરમાં હંમેશા પ્રિય ડેસ્ટિનેશન બની રહ્યું છે. ખરું