જીવનસાથી... - 13

(15)
  • 3k
  • 1.6k

ભાગ ..13આપણે આગળ જોયું એ મુજબ સીમા અને રાજની નિકટતા વધતી જાય છે અને સીમાએ કરેલો બદલાવ એની જીંદગીને નવા મોડ પર લઈ જઈ રહ્યો હતો. હવે આગળ..... રાજ તો આ બધું જોઈ અચંબીત થઈ ગયો. એ સીમાની સામે એકીટશે જોઈ રહ્યો. સીમાનુ આવુ નિરાળું સ્વરૂપ એને કયારેય નહોતું જોયું. એની ખુશી એના ચહેરા ઉપર નીખરતી સીમા જોઈ રહી હતી. "વાઉં ! સીમા હુ સપનું તો નથી જોતો ને ! કે હું કોઈ બીજાના ઘરમાં તો નથી આવી ગયો ને ?"" ના રાજ, તમે મારા અને તમારા બનાવેલા અને પ્રેમથી સજાવેલા આપણાં ઘરમાં છો ! "સીમાના શબ્દો સાંભળી રાજને પોતે