અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 21

(17)
  • 2.8k
  • 1
  • 1.3k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૧ આરાધ્યા અને અદિતિ સુરત આવતાં રહ્યાં. અદિતિ, આદિત્ય અને રાજુ બધાં સુજાતાની ઘરે ભેગાં થયાં હતાં. "સોરી અદિતિ, મારાં લીધે આજે તારાં પપ્પા જેલમાં છે. તને પણ કેટલાં સમય પછી તારાં પપ્પાને મળવાનો મોકો મળ્યો હતો. મારાં લીધે તમે સરખી રીતે મળી પણ નાં શક્યાં." "યાર, એમાં તારો કોઈ વાંક નથી. પરિસ્થિતિ જ એવી હતી કે, એમાં કોઈ કાંઈ કરી શકે એમ નહોતું. "મારાં પપ્પાએ ગુનો કર્યો હતો. જેની સજા તેમને મળી. તો તું તારી જાતને ગુનેગાર નાં સમજ. જેને આ બધું કર્યું - રાજુ સામે નજર કરીને - તેને કાંઈ નથી. તો તું શાં માટે