વેધ ભરમ - 26

(184)
  • 9k
  • 10
  • 5.5k

રિષભે જ્યારે શ્રેયાને પૂછ્યુ કે તારા ખાતામાં બીજા પાંચ લાખ જમા થયા છે તે કોણે જમા કરાવ્યા છે? આ સાંભળી શ્રેયાએ કહ્યું “સર, મે દર્શનની કંપની છોડી તેના થોડા સમય પછી મારા પર એક દિવસ દર્શનની પત્નીનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તે મારા અને દર્શનના સંબંધ વિશે જાણે છે. શરુઆતમાં તો મે તેનો ઇન્કાર કર્યો પણ પછી શિવાનીએ મને કહ્યું કે જો હું તેની મદદ કરુ તો તે મને પાંચ લાખ રુપીયા આપશે. આ સાંભળી મે તેની પાસે વિચારવા થોડો સમય માંગ્યો. થોડા સમય પછી ફરીથી શિવાનીનો ફોન આવ્યો એટલે મે તેને રુબરુ મળી આખી વાત સમજાવવા