પરાગિની - 31

(38)
  • 4.2k
  • 2
  • 2.2k

પરાગિની – ૩૧ રિની, એશા અને નિશા મળીને પ્લાન બનાવે છે કે જેનાથી પરાગ સામેથી આવીને તેના દિલની વાત રિનીને કહે..! આ પ્લાનમાં જૈનિકા પણ તેમનો સાથ આપે છે. સમર સાથે વાત કરી પરાગ નીચે તેની કેબિન તરફ જતો હોય છે કે ફરીથી રિનીના મોબાઈલની રીંગ વાગે છે. પરાગને સમરની કહેલી વાત યાદ આવતા અને રિનીના મોબાઈલની રીંગ વાગ્યા કરવાંથી ગુસ્સો આવે છે. તે ઓફિસનાં બધા ડેસ્કની વચ્ચે જઈને ઊભો રહી જાય છે અને જોરથી બોલે છે, મેં તમને બધા મોબાઈલ વાપરવાની પરવાનગી ઓફિસના કામ અને ઈમરજન્સી કામ પૂરતી જ આપી છે. આજ પછી ઓફિસમાં મને કોઈના ફોનની રીંગ ના