ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૦ દિવ્ય : આ.... લે....લે......આ બધું તારા લીધે જ થયું ગાંડી. ઉતાવળમાં ખબર જ ન પડી કે શું પહેર્યું છે એ હા હા હા. સિયા : અરે મારા ભોલુરામ કઈ નહીં. મને ખબર તો પડી કે તું મને કેટલો ચાહે છે અને મારી કેટલી ચિંતા છે. દિવ્ય ઓહ એવું એમને સરસ લ્યો પણ આવું બધુ શા માટે કર્યુ ? સિયા : અરે ગાંડા એ જ બતાવવા કે તને જો મારી એટલી ફિકર છે તો પછી કદાચ આવી ફીલિંગ નીલ ભાઈ અને અવનીમાં પણ હોઈ શકે ને.? તો કદાચ આપણે આવું કઈ કરીએ અને એ બંને