મધુરજની - 29

(112)
  • 6.2k
  • 8
  • 3.2k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૯ માનસીએ મક્કમ મન કરી લીધું હતું. તે પણ એમ જ કહેશે કે કશું જાણતી જ નથી. એ રીત જ હતી પિતાને સાંત્વના આપવાની.રોગનું નામ પણ તિલક પાસેથી જાણવા મળ્યું. આઘાત અનુભવાયો. એ પણ જાણ્યું કે સુમંતભાઈનાં રોગના ઉપચારો થતા હતાં. પૂરી નિષ્ઠાથી કાળજી રખાતી હતી, તન-મનથી. આથી વિશેષ થઈ પણ શું શકે? ઘરે હોત તો સ્થિતિ, આથી સારી તો નાં જ હોત. ઈશ્વરે તેમને યોગ્ય જગ્યાએ પહોછાદ્યા હતાં.એ નિ:શંક વાત હતી.જે ઈશ્વર તેને મદદ કરતો હતો એ ઇઃવાર સુમંત રાયને પણ જીવાડતો હતો. અને આ વાતાવરણમાં જ ઈશ્વર હોય – તે વિચારતી હતી. આખી