આહવાન - 42

(49)
  • 3.3k
  • 1
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૨ વિકાસ સવાર પડતાં જ ફટાફટ ઑફિસમાં તૈયાર થઈને ગયો. એનું મન હજું પણ વિમાસણમાં છે. પણ હિંમત કરીને એણે રાત્રે જે કામ કરી દીધું અને એણે એક નિર્ણય કરી દીધો અને સાથે જ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એક લેટર મેળવ્યો‌. બસ એ એક પ્રિન્ટ કાઢવા માટે રાહ જોવા લાગ્યો. ત્યાં જ એણે એક વ્યક્તિને એ લેટરની પ્રિન્ટ કઢાવવા મોકલ્યો. ને ફટાફટ પોતાનાં કોરોના રિપોર્ટ માટે ફોન લગાડ્યો. પ્રિન્ટ આવતાં જ એ ઑફિસમાં પહોંચ્યો ત્યાં હજું સુપ્રિટેન્ડેન્ટ આવીને ઊભાં જ છે‌. એ વિકાસને સવાર સવારમાં એમની કેબિનમાં જોઈને બોલ્યાં