આહવાન - 40

(49)
  • 3.7k
  • 2
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૦ વિકાસ ત્યાં આંટા મારતો જાણે સવાર પડવાની રાહ જોઈ રહ્યો છે‌ . આજે જાણે અજવાળું પણ થવાનું નામ નથી લઈ રહ્યું. એની ઉંઘ તો આ બધું સાંભળીને જ ગાયબ થઈ ગઈ છે કારણ કે એને રાત્રે મિકિન અને કાજલની વાત સાંભળી અને સાથે એક એવી વાત ખબર પડી છે કે જાણે અજાણે એનાં કારણે પણ મિકિન અને કાજલની આ સ્થિતિ સર્જાઈ છે આ વાતથી એ વધારે દુખી છે‌. એનો પ્લાન પ્રમાણે તો બધું થયું છે. એ વિચારવા લાગ્યો કે જેવો રિપોર્ટ આવે કે તરત જ એ એ જગ્યાએ પહોંચશે જો