આહવાન - 39

(48)
  • 3.6k
  • 4
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૯ વિશાખા અને સ્મિતે એક ઘરની નજીક પહોંચતાં જ વિધિને કહ્યું, " તે અમને બધું સાચું કહ્યું છે તો અમે તમને કંઈ જ નહીં કરીએ.પણ તારે અમને થોડી મદદ કરવી પડશે. બરાબર...ને ?? ચાલ હવે અમારી સાથે‌..!! " વિધિ : " આન્ટી પણ મને કંઈ સમજાતું નથી. મારે શું કરવાનું છે ?? ઘરે મમ્મી એકલી ચિંતા કરશે પપ્પા તો ઘરે છે પણ નહીં...એ એકલી શું કરશે ?? " સ્મિત : " એનું અમે સેટ કરીએ છીએ. એમને કોઈ તફલીક નહીં પડવાં દઈએ. તારી વાત પરથી એવું લાગે છે કે તારી મમ્મી