રહસ્ય અકબંધ

(21)
  • 4.3k
  • 2
  • 1.3k

રહસ્ય અકબંધ ( ડૉ. નિલેષ ઠાકોર) “પ્રેમ ની ભવાઇ, પ્રત્યાર્પણ, પશ્ચિમ ના રાધા રાણી ને પૂરવ નો કાનુડો અને સંજુભાઇ મોસ્ટ વૉન્ટેડ આ બધી જ ફિલ્મો માં આકૃતિ નું પરફોરમન્સ એકદમ આઉટસ્ટેન્ડિંગ છે ને આ વર્ષ નો બેસ્ટ એક્ટ્રેસ નો એવાર્ડ પણ એ જ જીતી જવાની, કોણ છે આ આકૃતિ ? અત્યારસુધી ક્યાં હતી ? એ નો ભૂતકાળ શું ? કોઈ ને જ કશી જ ખબર નથી, લોકો ની ઉત્સુકતા અને જિજ્ઞાસા વધી છે ને આ તક મારા હાથ માં થી સરી ના જવી જોઈએ, કોઈ પણ ભોગે બસ તું આનું ઇન્ટરવ્યૂ લઈ આવ, એના વિષે ની સઘળી માહિતી