અમાસનો અંધકાર - 21

  • 3.7k
  • 1
  • 1.4k

શ્યામલીની એના સાસરીયે પહેલી રાત બહુ યાદગાર રહી કારણ એ વીરસંગથી આજ દૂર રહી. કૌટુંબિક વિધી બાકી હોવાથી એ એના પ્રિયતમને ન જાણી શકી નજીકથી. હવે આગળ... સવારમાં મોરલીયા ટહુક્યા અને શ્યામલી ઊઠીને પૂજા-પાઠ કરી પરવારી. એની સાસુમાને પગે લાગી. રૂકમણીબાઈએ પણ 'સૌભાગ્યવતી ભવ'ના આશિષ આપી શ્યામલી સાથે વીરસંગની આવરદાના પણ શુભ આશિષ આપ્યા. આ બાજુ વીરસંગ પણ ઊઠીને પોતાની રોજિંદી ક્રિયાઓ સમેટીને જુવાનસંગ પાસે હાજર થાય છે. જુવાનસંગ એને શ્યામલીને લેવા માટે મોકલે છે. આજ સાસરિયાના રસોડે એના હાથના નૈવેદ્ય બનાવી કુળદેવતા અને કુળદેવીને ભોગ ચડશે. આ માટે સમયસર પકવાન બની જાય એ હેતુસહ વીરસંગ જલ્દીથી શ્યામલીને