આલ્બર્ટને પ્રેમ થયો હતો મેરી વિન્ટેલર સાથે. જે તેમનાથી એક વર્ષ મોટી હતી. તે Olsberg, Switzerland (ઓલ્સબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ) જતી રહી... એક ટીચર બનીને. તે સમયે જે સાયન્ટીસ્ટ હતા તેઓ એ માનતા હતા કે Spece એટલે કે અંતરિક્ષમાં એક દ્રવ્ય ફેલાયેલું છે જેને કહેવાય છે Ether (ઇથર) પણ તે વૈજ્ઞાનિકો આને સાબિત ન કરી શક્યા... અને આલ્બર્ટ પણ આ વાતને નહોતા માનતા. સાલ.૧૯૦૦માં આલ્બર્ટે જ્યારે તેઓ એકવીસ વર્ષનાં હતા Fedral Polytechnic Teaching Diploma (ફેડરલ પોલીટેક્નિક ટીચિંગ ડિપ્લોમા) પાસ કર્યું. ડિપ્લોમા કર્યા બાદ આલ્બર્ટને લાગ્યું કે હવે તેઓ પણ સ્ટુડન્ટસને ભણાવી શકે છે. તેઓ ભણાવા માંગતા હતા પણ બીજા શિક્ષકોની જેમ ભણાવા