મિશન 5 - 15

(13)
  • 3.9k
  • 5
  • 1.8k

ભાગ 15 શરૂ ................................... ઓહ તો હવે અમે કેવી રીતે અહીંયાંથી નીકળી શકીશું? કોઈ રસ્તો છે તમારી પાસે? જેકે નેવીલને પૂછ્યું. હા એક રસ્તો છે કે કહેવાય છે કે અહીંયા એક કૂવો છે જેની અંદર ચોક્કસ સમયે જાંબલી કલરનો પ્રકાશ થાય છે અને જો એ સમયે કુવા પાસે જવામાં આવે તો તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઇ શકશો નેવીલે જવાબ આપ્યો. પણ આ કૂવામાં એ લાઈટ નું શું રહસ્ય છે તેની કાઇ ખબર છે તમને? રીકે નેવીલને પૂછ્યું. કહેવાય છે કે થોડાક વર્ષો પહેલા એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન ની ટેલિપોર્ટ અને ટાઈમ ટ્રાવેલ ની થિઅરી સાચી છે કે નહિ તે